Read Time:58 Second
દર વર્ષે 14 ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસ ઉજવવામાં આવે છે.વર્તમાન સમયમાં જ્યારે પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ વધી ગયો છે ત્યારે તેનો ઉપયોગ કરવા પર નિયંત્રણો હોવા જરૂરી બન્યા છે.આપણે સૌ જ્યારે કુદરતી સંસાધનોમાંથી પ્રાપ્ત થતી ઉર્જાનો ઉપયોગ વધારીશું ત્યારે તેનો લાભ દેશની આર્થિક પરિસ્થિતિ સુધારવામાં થશે. આપણે સૌ આજના દિવસે સંકલ્પ લઈએ કે હું સોલર એનર્જીનો વધુમાં વધુ ઉપયોગ કરીશ, બેટરી, ઇલેક્ટ્રિક કે સીએનજી સંચાલિત વાહન ચલાવીશ, પર્યાવરણની સંમતુલાં જળવાય રહે તેના માટે વધુ વૃક્ષો ઉગાવીશ અને શકય હોય ત્યાં અને ત્યારે ઉર્જા બચાવવાનો પ્રયત્ન કરીશ.
Average Rating
More Stories
સંસ્થા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ થલતેજ ટેકરા અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો
વર્ષાઋતુના આગમન બાદ વૃક્ષારોપણની કરી શુભ શરૂઆત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 93 વૃક્ષોનો બોલાવ્યો ખાત્મો