Paryavaran Sadhna

The Evironment Website

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિનની ઊજવણી નિમિત્તે વૃક્ષારોપણ

ભારત દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના તારીખ 17 સપ્ટેમ્બર 2023 ના રોજ 73 માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે “પર્યાવરણ સાધના” એન.જી.ઓ॰ અમદાવાદ દ્વારા શ્રી રામેશ્વર ગોપાલદાસ નાગા બાપુના હસ્તે મહાકાલ જલ સેવા,મૂક બધિર સ્કૂલ પાસે,એસ॰જી હાઈવે,અમદાવાદ ખાતે આયુર્વેદિક રોપાનું વાવેતર કરીને તેને ઉછેરવાનો સંકલ્પ લીધેલ છે.અમદાવાદમા પડી રહેલા વરસાદમાં આ કાર્યક્રમ સાંજના 5.00 વાગે કરવામાં આવેલ હતો જેમાં સંસ્થાના કાર્યકર્તા અને પર્યાવરણ પ્રેમી મિત્રો જોડાયા હતા.


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિનની ઊજવણી નિમિત્તે વૃક્ષારોપણ