Paryavaran Sadhna

The Environmental Website

જીવંતી ડોડીના બીજનું કર્યું સંવર્ધન   

જીવંતી ડોડીના બીજનું કર્યું સંવર્ધન   

જીવંતી દોડીના ફળ (ડોડા) પાન, ફૂલ, મૂળ અને કાચા ફળ વિટામિન-એ (Vitamin-A) થી ભરપૂર હોય છે આથી તેનું સેવન કરવાથી નાની ઉમરે બાળકોને આખોમાં આવેલા નંબર ઉતરી જાય છે અથવા વધતાં અટકી જાય છે.નાના બાળકોને કાચા ફણ,પાનની ભાજી,ડોડાનું શાક કે કુણા કાચા ડોડા ખવરાવવાથી નાની ઉમરે આખોમાં નંબર – ચશ્મા આવતા નથી. અને અખોનું તેજ વધે છે.આ ફાયદો મોટી ઉમરના તમામ સ્ત્રી-પુરુષને પણ થાય છે. આ ઉપરાંત જેમને આખોની બળતરા,ઝામેર,ઝાખું દેખાવું  અને આખો સુકાઈ જવા જેવી તકલીફ હોય તેમને પણ જીવંતી ડોડીનું સેવન કરવાથી રાહત મળે છે અને શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. “પર્યાવરણ સાધના “એનજીઓ-અમદાવાદ દ્વારા નારણપુરા ખાતે એક બંગ્લામાં જીવંતી ડોડીના બીજનું સંવર્ધન કરવામાં આવેલ છે.જો આપ પણ અમારા આ ભિયાનમા જોડાવવા માંગતા હોઉ અથવા જીવંતી ડોડીના બીજ મેળવીને તેને તમારા ઘરે અથવા કોઈ યોગ્ય જગ્યા એ સંવર્ધન કરવા ઈચ્છ્તા હોઉ તો સંસ્થાનો સંપર્ક કરવા આપ સૌને વિનંતી છે.


જીવંતી ડોડીના બીજનું કર્યું સંવર્ધન