Paryavaran Sadhna

The Evironment Website

સંસ્થા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ થલતેજ ટેકરા અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો

સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમી એન્ડ સોશિયલ રિસર્ચ થલતેજ ટેકરા અમદાવાદ ખાતે સ્ટાફ દ્વારા પર્યાવરણ સાધના-એનજીઓના સહયોગથી જુદા જુદા ફળ,ફૂલના કુલ 50 રોપા લગાવવાનો કાર્યક્રમ તારીખ 10/07/2023 ના રોજ યોજાઈ ગયો.

સંસ્થા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ થલતેજ ટેકરા અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો