Read Time:28 Second
તાજેતરમાં અમદાવાદમા વર્ષાઋતુના આગમનથી જમીન પોચી થઈ જતાં સંસ્થાના ચેરમેન ચંદ્રવદન ધ્રુવ દ્વારા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેંટર,થલતેજ અમદાવાદ ખાતે 4 બારમાસી સરગવા,2 લીંબુડી તથા 1 બીલીના રોપા તારીખ 25/06/2023 ના રોજ લગાવી વૃક્ષારોપણની શુભ શરૂઆત કરી.
Average Rating
More Stories
સંસ્થા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ થલતેજ ટેકરા અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 93 વૃક્ષોનો બોલાવ્યો ખાત્મો
જંગલોનો મોટાપાયે વિનાશ પર્યાવરણ માટે ઘાતક