Read Time:1 Minute, 4 Second
કોર્પોરેશન દ્વારા બાંધકામ શરૂ કરવા માટે અને દીવાલ બનાવવા માટે નડતરરૂપ વૃક્ષ ગણાવીને હેરિટેજ પ્રકારના ઐતિહાસિક મહત્તવ ધરાવતા ઘટાદાર 93 વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે.એક તરફ નાગરિકોના જાહેર આરોગ્યને જાળવવા સરકારી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે અને વધુ ને વધુ વૃક્ષારોપણથી રાજ્યમાં ‘ગ્રીન કવર’ વધારવાનો રાજ્ય સરકાર અને વન વિભાગ ભગીરથ પ્રયાસ કરી રહી છે ત્યારે બીજી તરફ જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે જે સૌથી મહત્વના સ્ત્રોત છે તેવા પીપળો,વડ જેવા ઐતિહાસિક અનેક વૃક્ષોનું નિકંદન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાઢવામાં આવી રહ્યું છે જે ખુબજ ગંભીર અને ચિંતાજનક બાબત ગણાય.
Average Rating
More Stories
સંસ્થા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ થલતેજ ટેકરા અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો
વર્ષાઋતુના આગમન બાદ વૃક્ષારોપણની કરી શુભ શરૂઆત
જંગલોનો મોટાપાયે વિનાશ પર્યાવરણ માટે ઘાતક