October 9, 2025

Paryavaran Sadhna

Environmental Website

વૃક્ષારોપણ યોગ્ય સમયે કરો – પર્યાવરણ બચાવો

હાલમાં અતિશય ગરમી પડતી હોવાથી જો વૃક્ષારોપણ કરવામાં આવે અને પાણી આપવામાં અને માવજત કરવામાં વિલંભ થાય તો તે રોપા બળી જવાની સકયતા વધુ રહે છે.આથી આગામી 5 જૂને આવનાર વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપનનો કાર્યક્રમ કરવાના બદલે જો એક વરસાદ આવી ગયા પછી રોપા વાવવામાં આવશે તો તે ઝાડપથી અને અવશ્ય ઊગી જશે. યોગ્ય સમયે કરેલ મહેનતનુ પરિણામ આપને તથા સમાજને મળશે.વૃક્ષ વાવો-પર્યાવરણ બચાવો