Read Time:1 Minute, 8 Second
હિન્દુ ધર્મમાં હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે સોસાયટી તથા મંદિરોમાં હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં લાકડાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવતો હોય છે. હોળીના તહેવારની ઉજવણી પ્રદૂષણમુક્ત(ઈકોફ્રેન્ડલી) રીતે થાય તે જોવાની દરેક નાગરિકની ફરજ છે.વૃક્ષોનું આપણાં જીવનમાં ખુબજ મહત્વ છે.તમામ સોસાયટી તથા તમામ મંદિરોમાં લાકડાના બદલે ગાયના છાણા,સુદઢ ઘી સહિતની વિવિધ સામગ્રીથી હોળી પ્રગટાવવી જોઈએ. હોળી પ્રગટાવવામાં વધુ પડતો લાકડાનો ઉપયોગ વર્તમાન પરિસ્થિતિમાં પર્યાવરણની સુરક્ષા માટે ખતરા સમાન છે. આથી લાકડાના બદલે જો ગાયના ગોબરમથી બનાવવામાં આવેલા છાણા તથા શુદ્ધ ઘી સહિતની વિવિધ સામગ્રીથી હોળી પ્રગટાવવામાં આવશે તો વાતાવરણ શુદ્ધ બને છે અને સાથે સાથે પર્યાવરણની સુરક્ષા પણ થશે.
Average Rating
More Stories
સંસ્થા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ થલતેજ ટેકરા અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો
વર્ષાઋતુના આગમન બાદ વૃક્ષારોપણની કરી શુભ શરૂઆત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 93 વૃક્ષોનો બોલાવ્યો ખાત્મો