November 8, 2025

Paryavaran Sadhna

Environmental Website

હેરિટેજ વૃક્ષોનું નિકંદનના કાઢવા પર્યાવરણ સાધના દ્વારા કરી રજૂઆત

કેમ્પ હનુમાનથી ડફનાળા સર્કલ સુધીનો રોડ પહોળો કરવાની કામગીરી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે અને સિવિલ તરફ જવા માટે ડાબી તરફ (Left turn) તાત્કાલિક મોટો કરવામાં આવે તથા 18 હેરિટેજ વૃક્ષોનું નિકંદન કાઢવામાં ના આવે,તેવી જાહેરહિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેના માટે અમદાવાદના મેયર,કમિશ્નર-અમદાવાદ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા પાર્ક એન્ડ ગાર્ડનના નિયામકને કરેલ છે.