November 8, 2025

Paryavaran Sadhna

Environmental Website

ઓથોરિટીની મંજૂરી વગર વૃક્ષ કાપવાથી દંડ થશે: વૃક્ષ વાવો-પર્યાવરણ બચાવો

વૃક્ષો પર્યાવરણનું ખુબજ મહત્વનુ અંગ છે અને તેની જાળવણી કરવી દરેક નાગરિકોની ફરજ છે.કોઈપણ વૃક્ષ જો જે તે ઓથોરિટીની મંજૂરી વગર કાપવામાં આવે તો,દંડની જોગવાઈ કરવામાં આવેલ છે.